SUBHASCHANDRA BOSE
સુભાષચંદ્ર બોઝ વર્ણન સુભાષચન્દ્ર બોઝ જે નેતાજીના હુલામણા નામથી પણ જાણીતા છે, તે ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામના અગ્રણી નેતા હતા. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન, અંગ્રેજોની વિરુદ્ધ લડવા માટે તેમણે જાપાનની સહાયતાથી આઝાદ હિન્દ ફોજ નું નેતૃત્વ કર્યું હતી. તેમના દ્વારા આપવામાં આવેલ "જય હિન્દ"નું સુત્ર ભારતનું રાષ્ટ્રીય સુત્ર બની ગયું છે. જન્મ તારીખ: 23 જાન્યુઆરી, 1897 જન્મ સ્થળ: કટક માતાપિતા: જાનકીનાથ બોઝ , પ્રભાબતી બોઝ સ્થાપના કરેલી સંસ્થા: આઝાદ હિંદ , ઓલ ઇન્ડિયા ફોરવર્ડ બ્લોક , વધુ શિક્ષણ: Scottish Church College (SCC) , પ્રેસિડેન્સી કોલેજ, કોલકાતા , પક્ષ: ઓલ ઇન્ડિયા ફોરવર્ડ બ્લોક